Aug 04, 2025

ધન લાભ માટે શ્રાવણમાં શિવલિંગ પર શું અર્પિત કરવું જોઈએ

Rakesh Parmar

શ્રાવણમાં શિવ ભક્તો શિવલિંગ પર અલગ-અલગ પદાર્થોથી અભિષેક કરતા હોય છે.

Source: social-media

દરેક પદાર્થનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે અને તેને અર્પિત કરવાથી અલગ-અલગ ફળની પ્રાપ્તિ થાય છે.

Source: social-media

આવામાં આજે અમે તમને જણાવીશું કે આર્થિક રૂપે શસક્ત બનવા માટે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર કઈ વસ્તુઓ તમે અર્પિત કરી શકો છો.

Source: social-media

આ વસ્તુઓને શિવલિંગ પર અર્પિત કરવાથી ન માત્ર તમારી પણ ઘરના અન્ય લોકોની આર્થિક સ્થિતિ પણ સુધરે છે.

Source: social-media

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો તમે શિવલિંગ પર ધતૂરાનું પાણી અર્પિત કરો છો તો દેવામાંથી તમને મુક્તિ મળે છે અને અટકેલું ધન પરત મળે છે.

Source: social-media

તમે ધતૂરાને પાણીમાં મિક્સ કરીને શિવલિંગ પર અર્પિત કરી શકો છો.

Source: social-media

ત્યાં જ શિવલિંગ પર મધ અને શેરડીનો રસ અર્પિત કરવાથી તમારૂં સંચિત ધન વધે છે અને કરિયર-વેપારમાં પ્રગતિ થાય છે.

Source: social-media

આર્થિક લાભ માટે દહીં પણ શ્રાવણ માસમાં શિવલિંગ પર અર્પિત કરી શકાય છે.

Source: social-media

જો તમે પણ ધન લાભ ઈચ્છો છો તો શિવલિંગ પર આ વસ્તુઓમાંથી એક જરૂરથી અર્પિત કરો.

Source: social-media

Source: canva