Aug 01, 2025
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ 2025, શનિવારના રોજ ઉજવવામાં આવશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો બહેનો તેમના ભાઈની રાશિ અનુસાર રાખડીનો રંગ પસંદ કરે છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કયા રંગની રાખડી બાંધવી જોઈએ.
મેષ રાશિના લોકો માટે ભાઈને લાલ રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
વૃષભ રાશિના લોકો માટે ભાઈને સફેદ રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
મિથુન રાશિના લોકો માટે ભાઈને લીલા રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
કર્ક રાશિના લોકો માટે તેમના ભાઈને સફેદ રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
સિંહ રાશિવાળા લોકો માટે પોતાના ભાઈને લાલ રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
કન્યા રાશિવાળા લોકો માટે પોતાના ભાઈને લીલા રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
તુલા રાશિવાળા લોકો માટે પોતાના ભાઈને ગુલાબી રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
વૃશ્ચિક રાશિવાળા લોકો માટે પોતાના ભાઈને લાલ રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
ધન રાશિવાળા લોકો માટે પોતાના ભાઈને પીળા રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
મકર રાશિવાળા લોકો માટે પોતાના ભાઈને વાદળી રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
કુંભ રાશિવાળા લોકો માટે પોતાના ભાઈને વાદળી રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
મીન રાશિવાળા લોકો માટે પોતાના ભાઈને મીન રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.