Jul 29, 2025

ગુજરાતના સુંદર બીચ, પ્રાકૃતિક સુંદરતાની સાથે થશે શાંતિનો અનુભવ

Rakesh Parmar

ગુજરાત

ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતનો છે. જે અનેક બીચોનું ઘર છે, અહીં તમે જરૂરથી ફરવા જઈ શકો છો.

Source: social-media

1. માંડવી બીચ

કચ્છનું ગૌરવ, અહીં સફેદ રેત અને વાદળી પાણી તમારૂં મન મોહી લેશે.

Source: social-media

2. દ્વારકા બીચ

પ્રાચીન મંદિરોની સાથે દરિયાનો સંગમ, શાંતિ અને આદ્યાત્મિક્તાનો અનુભવ દ્વારકા બીચ પર થશે.

Source: social-media

3. દીવનો નાગોઆ બીચ

હર્યા-ભર્યા નારિયેળના વૃક્ષોથી ઘેરાયેલ આ બીચ તમને શાંતિનો અનુભવ કરાવશે. આ બીચ વોટર સ્પોર્ટ્સ માટે પ્રસિદ્ધ છે.

Source: social-media

4. સોમનાથ બીચ

આ બીચ પ્રસિદ્ધ સોમનાથ મંદિરની પાસે ધાર્મિક અને શાંતિનો અનુભવ કરાવશે.

Source: social-media

5. ઘોઘલા બીચ

દીવનો આ બીચ વોટર સ્પોર્ટ્સ માટે પ્રસિદ્ધ છે, અહીં તમે એડવેન્ચરની મજા માણી શકો છો.

Source: social-media

6. બેટ દ્વારકા બીચ

અહીંના સમૃદ્ધ દરિયાઈ જીવન અને કોરલ રીફ્સ અદભુત છે.

Source: social-media

મજા કરો

ગુજરાતના આ દરિયા કિનારાઓ પર તમને પ્રાકૃતિક સુંદરતાની સાથે-સાથે સાંસ્કૃતિક વિરાસત પણ મળશે.

Source: social-media

Source: social-media