Apr 07, 2025
સ્ટ્રેપલેસ ગાઉનમાં સુરભી ચંદનાએ અલગ અલગ પોઝમાં ફોટોઝ શેર કર્યા છે, હેર સ્ટાઈલમાં તેણે કર્લી ઓપન હેરસ્ટાઇલ પસંદ કરી છે.
સુરભી ચંદનાએ ઇશ્કબાઝ સિરિયલમાં કામ કર્યું છે, આ ઉપરાંત 2009 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સ્વીટી તરીકે કેમિયો સાથે અભિનયની શરૂઆત કરી હતી.
સુરભીએ આ વેસ્ટર્ન બ્લેક આઉટફિટમાં અલગ અલગ પોઝમાં ફોટોઝ શેર કર્યા હતા, જેમાં તે સ્ટાઈલિશ લાગી રહી છે.
બ્લેક એન્ડ વાઈટ આઉટફિટ નીચે એકટ્રેસે વાઈટ શૂઝ સાથે લુકને કંપ્લીટ કર્યો હતો.
સુરભી ચંદનાએ અન્ય એક બ્લેક લોન્ગ સ્ટ્રેપલેસ ગાઉન પસંદ કર્યું છે હતું જે ખુબજ અદભુત લાગે છે.
સ્ટ્રેપલેસ ગાઉનમાં સુરભી ચંદનાએ અલગ અલગ પોઝમાં ફોટોઝ શેર કર્યા છે, હેર સ્ટાઈલમાં તેણે કર્લી ઓપન હેરસ્ટાઇલ પસંદ કરી છે.