Jun 20, 2025
આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર થિયેટરમાં રિલિઝ થઇ છે. આમિર ખાને આ ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજયું હતું, જેમા ઘણા બોલીવુડ સિતારાઓએ જમાવટ કરી હતી.
સિતારે જમીન પર ફિલ્ના સ્કીનિંગમાં આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ અને તેના પુત્ર આઝાદ તેમજ બોલીવુડના ખાન ત્રિપુટીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
સિતારે જમીન પર ફિલ્મમાં જેનેલિયા ડિસુઝા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં જેનેલિયા ડિસુઝાએ આમિર ખાનની પત્નીનો રોલ કર્યો છે. તે બંનેની એક સાથે પહેલી ફિલ્મ છે.
સિતારે જમીન પર ફિલ્મના સ્કીનિંગમાં બોલીવુડના ભાઇજાન સલમાન ખાને પણ હાજરી આપી હતી.
હિન્દી ફિલ્મોની પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે
બોલીવુડ અભિનેતરી જુહી ચાવલા
બોલીવુડની ઉમરાવજાન એટલે રેખા પણ સિતારે જમીન પર ફિલ્ના સ્કીનિંગમાં હાજરી આપી હતી.
બોલીવુડ ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાણી અને વિધુ વિનોદ ચોપરા
બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલ
બોલીવુડનો એક્શન એક્ટર ટાઇગર શ્રોફ
સ્ત્રી ફિલ્મના આઇટમ સોંગથી ફેમસ થનાર તમન્ના ભાટીયા
ટેલિવિઝન માંથી બોલીવુડમાં આવનાર કલાકાર સાક્ષી તંવર
આમિર ખાનનો ભાણિયો ઇમરાન ખાન તેની ગર્લફ્રેન્ડ સાથે આવ્યો હતો
પ્રખ્યાત કોમેડિયન કિકુ શારદા