Apr 03, 2025
રકુલ પ્રીત સિંહ અભિનેત્રીની સાથે ફેશન આઇકોન તરીકે પણ જાણીતી છે.
રકુલ પ્રીત સિંહની ફેશન એવા લોકો માટે ખાસ છે જે આરાયમદાયક સાથે સ્ટાઇલિશ દેખાવા ઇચ્છે છે.
રકુલ પ્રીત સિંહે હાલમાં જ તેને ગમતી આરામદાયક ફેશન લુકના ફોટા શેર કર્યા છે
લોન્ગ સ્લિવ હાફ શર્ટ અને લુઝ પેન્ટમાં રકુલ પ્રીત સિંહ આકર્ષક લાગી રહી છે.
અગાઉ તેણીએ Caramel crunch ટેગ સાથે ફોટો શેર કર્યા હતા.
ચમકીલા ગોલ્ડન કલરના વન પીસમાં તેણીનો કેરેમલ ક્રન્ચ લુક ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો.
બોલિવુડ અભિનેત્રી રકુલ ફ્રી ફ્લોઇંગ કપડાં પહેરવાનું વધુ પસંદ કરે છે. જે તેને ફેન્સમાં પ્રિય બનાવે છે.
રકુલ પ્રીતને મેક્સી ડ્રેસ, ફ્લોઇંગ સ્કર્ટ અને લૂઝ ફિટિંગ ટ્રાઉઝર પહેરવા ગમે છે
સફેદ અને હળવા રંગના કપડાં પહેરવા તેને ગમે છે. આ રંગો તાજગીભર્યો દેખાવ આપે છે.
તે લેટેસ્ટ ફેશનથી અપડેટ રહે છે. સોશિયલ મીડિયા પર તેના ફોટા ફેન્સને ઘણા પસંદ આવે છે.
રકુલ પ્રીત સિંહ એક્સેસરીઝ ઓછી પસંદ કરે છે. તેના ફેશનમાં તે ઓછી એક્સેસરીઝ પસંદ કરે છે.