રકુલ પ્રીત સિંહ ‘રોયલ’ બ્લુ લુક, ફેન્સ થયા દિવાના બોલિવૂડ નોટી ગર્લ રકુલ પ્રીત સિંહ ફરી એકવાર તેના સ્ટાઇલિશ લુકથી ચર્ચામાં છે. રકુલે તેના રોયલ બ્લુ લુકમાં નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેને જોઇ ફેન્સ દિવાના થયા છે. રકુલ પ્રીતનો રોયલ બ્લુ ફેશન લુક હાલની ઉનાળાની સિઝન માટે બેસ્ટ છે. રકુલ પ્રીતનો રોયલ બ્લુ બોડીકોન ડ્રેસ ખૂબસુરતીની સાથે તેના ફિગરને પણ હાઇલાઇટ કરે છે. રકુલનો આ લુક ઘણી રીતે અનોખો છે. શોલ્ડર કટ, નેક સ્ટાઇલ અને કોર્સેટ ડિઝાઇન તેને વધુ નિખારી રહ્યો છે. તેણીએ સુંદર ડ્રેસની સાથે સ્ટોન એસેસરીઝ અને ચાંદીની વીંટીથી પોતાના લુકને વધુ નિખાર આપ્યો છે. ફેશન આઇકોન રકુલ પ્રીત મેકઅપ માટે સભાન છે. તેણીએ લાઇટ ગ્લોઇંગ લુક આપ્યો છે. રોયલ બ્લુ લુક, લાઇટ મેકઅપ સાથે તેણીએ બેબી સ્ટાઇલમાં હેર બન બનાવ્યો છે. જે તેના લુકને વધુ રોયલ ટચ આપે છે.