Jun 15, 2025

મહાકુંભ ગર્લ મોનાલિસા કરોડો કમાવવા લાગી?

Rakesh Parmar

મહાકુંભથી પોતાના લુકને લઈ ચર્ચામાં આવેલી મોનાલિસા હવે સ્ટાર બની ગઈ છે. હવે તેને કોઈ ઓળખની જરૂર નથી.

Source: social-media

મોનાલિસાને એંટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણી ઓફરો મળી રહી છે. તાજેતરમાં તે એક મ્યુઝિક વીડિયોમાં નજર આવી હતી, જેની સ્ટાઇલ 'સાદગી' છે.

Source: social-media

આ સિવાય મોનાલિસાને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ મળી રહ્યા છે. તે ફિલ્મોમાં પણ નજર આવવાની છે. તેને પ્રથમ ફિલ્મ 'ડાયરીઝ ઓફ મણિપુર' સનોજ મિશ્રાએ ઓફર કરી હતી.

Source: social-media

આ દરમિયાન હવે મોનાલિસાને પોતાની આવકને લઈ વાત કરી છે. તેણે પોતાની આવકને લઈ અલગ જ અંદાજમાં જવાબ આપ્યો છે.

Source: social-media

ઈંસ્ટેટ બોલિવૂડ સંગ વાતચીતમાં વાયરલ ગર્લ મોનાલિસાને પૂછવામાં આવ્યું કે, લોકોનું કહેવું છે કે તેની ઇન્કમ લાખો અને કરોડોમાં થઈ રહી છે?

Source: social-media

આ અંગે મોનાલિસાએ હસીને જવાબ આપ્યો અને કહ્યું,'થોડી એવી આવક થઈ રહી છે. લોકોની વાત સાચી થઈ જાય તો કરોડો-અબજો પણ આવી જશે.'

Source: social-media

મોનાલિસાના આ જવાબે ફેન્સને ખુબ જ ઈમ્પ્રેસ કર્યા છે. લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે અને તેની સાદગીના વખાણ કરી રહ્યા છે.

Source: social-media

તમને જણાવી દઈએ કે મોનાલિસા પોતાના લુકને લઈને પણ ઘણી ચર્ચામાં છે. તેના ગજબના ટ્રાંસફોર્મેશનથી તેણે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે.

Source: social-media

Source: social-media