Jun 25, 2025

બોલિવૂડ એકટ્રેસ કાજોલ ફિટનેસ સિક્રેટ

Shivani Chauhan

બોલિવૂડની દિવા કાજોલ (Kajol) તેની ઉંમરના આ પડાવે પણ એટલી જ સુંદર અને ફિટ દેખાય છે. તેની એકટિંગની સાથે તેની સુંદરતાથી પણ ફેન્સના દિલ જીતી લે છે

Source: social-media

જો તમે પણ વિચારતા હો કે કાજોલ આટલી ફિટ કેમ દેખાય છે, તો અહીં કાજોલ ફિટનેસ સિક્રેટ જાણી લો,

Source: social-media

કાજોલ ડાયટ

કાજોલ ક્યારેય કોઈ સ્ટ્રીક ડાયટ પ્લાન ફોલો કરતી નથી, પરંતુ તે સંતુલિત આહારમાં માને છે તે ઘરે બનાવેલો ખોરાક ખાય છે, ભૂખ લાગે તેમ ખાય છે,

Source: social-media

કાજોલ ડાયટ

કાજોલ ઓવર ઈટિંગ કરવાનું ટાળે છે. હેલ્ધી ખાય છે ધીમે ધીમે ખાય છે તેથી તેનું મેટાબોલિઝમ સક્રિય રહે અને તેને ભૂખ ઓછી લાગે

Source: social-media

પુષ્કળ પાણી

કાજોલ હાઈડ્રેટેડ રહેવા માટે દિવસભર પુષ્કળ પાણી પીવે છે. પાણી શરીરને ડિટોક્સ કરવામાં અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

Source: social-media

નિયમિત વ્યાયામ

કાજોલ દરરોજ યોગ અને પિલાટેસ પ્રેક્ટિસ કરે છે, કાર્ડિયો કસરતો કરે છે જે જેમ કે દોડવું, ચાલવું અથવા સાયકલ ચલાવવાથી હૃદય સ્વસ્થ રહે છે અને વધારાની કેલરી બર્ન થાય છે.

Source: social-media

પૂરતી ઊંઘ

કાજોલ તે દરરોજ ૭ થી ૮ કલાકની પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરે છે. પૂરતી ઊંઘ શરીરને રિપેર કરવામાં, તાજગી અનુભવવામાં અને મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે.

Source: social-media

તણાવમુક્ત જીવન

કાજોલ સ્ટ્રેસ ફ્રી રહેવા પરિવાર સાથે સમય વિતાવે છે આ ઉપરાંત તેને પુસ્તકો વાંચવા અને ફિલ્મો જોવી ગમે છે.

Source: social-media

કાજોલ મુવી

કાજોલની અપકમિંગ મુવી મા, એક હોરર, અલૌકિક ડ્રામા છે. કાજોલ તેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કાજોલ (Kajol) ની ફિલ્મ મા (Maa) 27 જૂન 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

Source: social-media

40 વર્ષે પણ 25 ની દેખાય છે એકટ્રેસ ! સોનમ કપૂર ડાયટ પ્લાન જાણો

Source: social-media