
Ambaji Bhadarvi poonam 2025 : અંબાજી ભાદરવી પૂનમ મેળો આજથી શરુ થશે, દર્શનનો સમય?
ambaji bhadarvi Poonam 2025 maha melo news in gujarati : અંબાજી ભાદરવી પૂનમ મેળાની શરૂઆત આજથી એટલે કે સોમવારથી થશે જે 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.