આ સાપની કિંમત 25 કરોડ રૂપિયા! આટલો મોંઘો કેમ છે, કારણ જાણીને તમને નવાઈ લાગશે

know about two mouth snake: આ બે માથાવાળા સાપનું નામ રેડ સેન્ડ બોઆ છે. આ સાપની કિંમત આટલી ઊંચી કેમ છે? તેમાં એવું શું છે કે તે આટલો મોંઘો વેચાય છે? આંતરરાષ્ટ્રીય બજારમાં આ સાપની કિંમત 25 કરોડ રૂપિયા સુધી છે.

August 04, 2025 20:26 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ