અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર, મેળા-ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા, શ્રદ્ધાળુઓને મળશે યાત્રી નિવાસ સુવિધા

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા શ્રી અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે બે તબક્કામાં લાગુ થશે.

July 29, 2025 15:43 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ