કિયારા અડવાણી : ફેશન મેજર ગોલ પુરા કરવા
કિયારા અડવાણીએ અદભૂત યેલો ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી છે, તેના થ્રી-પીસના દાગીનામાં ડીપ નેક બ્લાઉઝ, પહોળી પેન્ટ અને ફ્લોય ફુલ સ્લીવ કેપ દર્શાવવામાં આવી હતી. તેના લુકને એક્સેસરાઇઝ કરવા માટે અભિનેત્રીએ એક નાજુક નેકપીસ અને સ્ટડ ઇયરિંગ્સ પસંદ કર્યા છે જેમાં પરફેક્ટ સ્પાર્કલ ઉમેરવામાં આવ્યું અને આખા આઉટફિટને ડ્રિમી ટચ આપી છે, અભિનેત્રીએ તેના સોફ્ટ વેવી અને નીચે ઢળતા રાખ્યા અને ન્યૂડ લિપસ્ટિક, કાજલ સાથે લુક કંપ્લીટ કર્યો છે. આ કિયારા પ્રેરિત દિવાળી આઉટફિટ આ તહેવારોની સિઝનમાં તમારા આઉટફિટમાં વાઇબ્રન્ટ ટચ ઉમેરવા માટે યોગ્ય છે.