Special Ops Season 2 | દર્શકોની રાહ પુરી, દેશને સાયબર આતંકવાદથી બચાવવા હિંમત સિંહ અને ટિમ તૈયાર, સ્પેશિયલ ઓપ્સ સીઝન 2 ક્યા જોવી?

સ્પેશિયલ ઓપ્સ સીઝન 2 ની રિલીઝ ડેટ | સ્પેશિયલ ઓપ્સ સીઝન 1 વર્ષ 2020 માં રિલીઝ થઇ હતી, હવે નવી સીઝન રિલીઝ થાય છે, દર્શકો લાંબા સમયથી આ સ્પાય થ્રિલર સિરીઝની રાહ જોઈ રહ્યા હતા. કે કે મેનન અભિનીત આ સિરીઝના ચાહકો માટે સારા સમાચાર છે.

July 18, 2025 11:44 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ