Raksha Bandhan 2025 Best Wishes and Greetings In Gujarati: રક્ષાબંધન ભાઇ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. શ્રાવણ પુનમ તીથિ પર ઉજવાતા રક્ષાબંધન પર બહેન ભાઇને રાખડી બાંધે છે. માતા પિતા બાદ ભાઇ માટે બહેન અને બહેન માટે ભાઇ બહુ ખાસ હોય છે. ભાઇ બહેન સુખ દુઃખમાં એકબીજાના પડછાયા જેમ ઉભા રહે છે. નાનપણની મસ્તી થી લઇ મોટા થાય ત્યાં સુધીની ઘટનાઓ ભાઇ બહેન માટે જીવનભરની યાદો બની રહે છે. રક્ષાબંધન પર આ યાદો તાજી થઇ જાય છે.
આજની વ્યસ્ત જિંદગીમાં ઘણી વખત રૂબરૂ મળવું મુશ્કેલ છે, જો કે ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી તમે તમારા પ્રેમ અને હૂંફનો અનુભવ કરાવી શકો છો. અહીં રક્ષાબંધન શુભેચ્છા સંદેશ આપ્યા છે, જે તમારી બહેનને મોકલી તમારો પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો છો. (Photo: Freepik)
રક્ષાબંધનની રાહ તો ક્યારની જોવાય છેઆજે આવશે મારી બહેન એની રાહ જોવાય છેબાંધશે રાખડી મારા હાથે અને રક્ષા કરશે પુરી દરિયાથીભાઇ બહેનનો આ સૌથી અનેરો સંબંધ કહેવાય છેરક્ષાબંધનની હાર્દિક શુભકામનાHappy Raksha Bandhan(Photo: Freepik)
બહેનનો પ્રેમ કોઈ આશીર્વાદથી ઓછો નથી હોતોએ ભલે દૂર હોય તો પણ દુખ નથી થતુમોટાભાગના સંબંધો દૂર જતા ફીકા પડી જાય છેપણ ભાઈ બહેનનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતોરક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાHappy Raksha Bandhan(Photo: Freepik)
કાચા દોરાથી બનેલી પાક્કી દોરી છે રાખડીપ્રેમ અને મીઠી મજાક મસ્તીની હોડ છે રાખડીભાઈની લાંબી વયની પ્રાર્થના છે રાખડીબહેનના પ્રેમનુ પવિત્ર બંધન છે રાખડીરક્ષાબંધનની આપ સૌને શુભેચ્છાHappy Raksha Bandhan(Photo: Freepik)
બહેનને જોઈએ ફક્ત પ્રેમ દુલારએ નથી માંગતી કોઈ મોટો ઉપહારસંબંધો જળવાઈ રહે જીવનભરમળે ભાઈને ખુશીઓ હજારરક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાHappy Raksha Bandhan(Photo: Freepik)
કુમકુમનો ચાંદલો અને રેશમનો દોરોશ્રાવણની સુગંધ અને વરસાદની ઝરમરભાઈની આશા અને બહેનનો પ્યારસૌને મુબારક રક્ષાબંધનનો તહેવારરક્ષાબંધન તહેવારની સૌને શુભેચ્છાHappy Raksha Bandhan(Photo: Freepik)