Gujarat BJP : ભાજપે ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરના પ્રમુખની જાહેરાત કરી છે. ભાજપે 26 જિલ્લા પ્રમુખ અને 6 શહેર પ્રમુખની જાહેરાત કરી છે. ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલની વરણી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણા, અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.
ભાજપે શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાતની જે યાદી બહાર પાડી છે તેમાં હજુ પણ કેટલાક શહેર અને એક જિલ્લાના પ્રમુખની જાહેરાત કરવામાં નથી આવી તેમાં વડોદરા જિલ્લા પ્રમુખ, ગાંધીનગર શહેર, અમદાવાદ શહેર, પોરબંદર શહેર અને પંચમહાલ શહેરના પ્રમુખના નામની જાહેરાત બાકી છે.
શહેર ભાજપ પ્રમુખોની યાદી
- સુરત – પરેશકુમાર પટેલ
 - રાજકોટ -ડો.માધવ કે. દવે
 - જામનગર – બીનાબેન કોઠારી
 - વડોદરા – ડો. જ્યપ્રકાશ સોની
 - જુનાગઢ – ગૌરવભાઈ રૂપારેલીયા
 - ભાવનગર – કુમારભાઈ શાહ
 
આ પણ વાંચો – ગુજરાતમાં કઈ નગરપાલિકામાં કોણ બન્યા પ્રમુખ અને ઉપપ્રમુખ, ભાજપે જાહેર કરી યાદી
જિલ્લા ભાજપ પ્રમુખોની યાદી
- ગાંધીનગર – અનિલ પટેલ
 - મહેસાણા – ગીરીશ રાજગોર
 - બનાસકાંઠા – કિર્તીસિંહ વાઘેલા
 - પાટણ – રમેશ સિંધવ
 - અમદાવાદ – શૈલેશ દાવડા
 - નવસારી ભુરાલાલ શાહ
 - સુરત – ભરત રાઠોડ
 - મહિસાગર – દશરથ બારિયા
 - જુનાગઢ – ચંદુભાઈ મકવાણા
 - અમરેલી – અતુલભાઈ કાનાણી
 - ડાંગ – કિશોરભાઈ ગાવિત
 - તાપી – સુરજ વસાવા
 - વલસાડ – હેમંત કંસારા
 - ભરૂચ -પ્રકાશ મોદી
 - નર્મદા – નીલ રાવ
 - છોટા ઉદયપુર – ઉમેશ રાઠવા
 - આણંદ – સંજય પટેલ
 - દાહોદ – સ્નેહલ ધારિયા
 - કચ્છ – દેવજી વરચંદ
 - સાબરકાંઠા – કનુભાઈ પટેલ
 - અરવલ્લી – ભીખાજી ઠાકોર
 - દેવભૂમિ દ્વારકા – મયુર ગઢવી
 - રાજકોટ – અલ્પેશ ઢોલરીયા
 - મોરબી – જયંતી રાજકોટિયા
 - ગીર સોમનાથ – સંજય પરમાર
 - ભાવનગર – દિગ્વિજયસિંહ ગોહિલ
 - બોટાદ – મયુર પટેલ
 - સુરેન્દ્રનગર – હિતેન્દ્રસિંહ ચૌહાણ
 - જામનગર – વિનોદ ભંડેરી
 





