September Bharti 2025

September bharti 2025 : GSSSBથી લઈને BSF સુધી સપ્ટેમ્બરમાં બમ્પર ભરતીઓ, આ રહી સરકારી નોકરીઓની યાદી

September 01, 2025 08:35 IST
September Bharti 2025 Government Jobs Last Date in gujarati : સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, બીએસએફ, ગુપ્તચર વિભાગ, એરપોર્ટ સહિત ઘણા મોટા વિભાગોમાં મોટી ભરતીઓ ખુલી છે. સપ્ટેમ્બર મહિનામાં આ ભરતીઓની અરજી પ્રક્રિયા બંધ થશે.
  • Prev
  • 1
  • 2
  • 3
  • 142
  • Next
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ