ઉર્વિલ પટેલ

URVIL PATEL: ઉર્વિલ પટેલ ભારતીય યુવા ક્રિકેટર છે. ઝોનલ T20 લીગમાં તેણે 7મી જાન્યુઆરી 2018માં બરોડો તરફથી ટી20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. બરોડા તરફથી તેણે લિસ્ટ A ડેબ્યૂ 7 ફેબ્રુઆરી 2018માં વિજય હઝારે ટ્રોફીથી કર્યું હતું. બાદમાં તે બરોડા તરફથી રણજી ટ્રોફી પણ રમ્યો હતો. એ પછી બરોડાથી ગુજરાત એસોસિશન સાથે જોડાયો. હાલ તે ગુજરાત તરફથી રમી રહ્યો છે. તાજેતરમાં તેણે મુસ્તાક અલી ટ્રોફીમાં માત્ર 28 બોલમાં સદી ફટકારી ફાસ્ટેટ સદી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ