Rekha Gupta Delhi CM : રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બન્યા છે. રાષ્ટ્રીય સ્વયં સંઘ સાથે નજીકથી જોડાયેલા રેખા ગુપ્તા એ 20 ફેબ્રુઆરી 2025 ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રેખા ગુપ્તા વિશે લેટેસ્ટ સમાચાર, રાજકીય સફર સહિત રસપ્રદ વિગતો વાંચો.