આધાર કાર્ડ, પાસપોર્ટ સહિત મહત્વના આ 5 ડોક્યુમેન્ટ ઘરે બેઠા બનાવો, આ રીતે ઓનલાઇન અરજી કરો
July 20, 2025 10:22 IST
પાસપોર્ટ (Passport): પાસપોર્ટ એ દેશની નાગરિકતા અને વિદેશ મુસાફરી માટે જરુરી અને મહત્વનો દસ્તાવેજ છે. પાસપોર્ટ માટે અરજી કેવી રીતે કરવી? પાસપોર્ટ માટે જરુરી દસ્તાવેજો કયા? પાસપોર્ટ નિયમો શું બદલાયા? પાસપોર્ટ અંગે લેટેસ્ટ માહિતી અહીં ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ પર વાંચો.