‘કોઈ ગેરસમજમાં ના રહે…’, CDS અનિલ ચૌહાણે પાકિસ્તાનને ચેતવણી આપી; જાણો તેમણે બીજું શું કહ્યું?
August 26, 2025 21:59 IST
ઓપરેશન સિંદૂર (Operation Sindoor) : ઓપરેશન સિંદૂર એર સ્ટ્રાઈક કરી ભારતીય સેનાએ જાણે ભારતીયોની ઇચ્છા પૂરી કરી. પહેલગામ સહિત દેશમાં થયેલા વિવિધ આતંકી હુમલાઓનો વળતો જવાબ આપ્યો છે. POKJK અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય સેનાએ એર સ્ટ્રાઈક કરી ખાતમો બોલાવ્યો. ઓપરેશન સિંદૂર વિશે લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ અને વિવિધ માહિતી અહીં ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ પર જાણો.