કંગના રનૌત

કંગના રનૌત (રણોત), Kangana Ranaut Photos News in Gujarati : કંગના રનૌત ભારતીય અભિનેત્રી અને રાજકીય નેતા છે. તેણીએ પોતાના અભિનયથી બોલિવુડમાં પોતાની ઓળખ બનાવી છે. હાલમાં તે લોકસભા સંસદ સભ્ય છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે.

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ