ભારત પાકિસ્તાન સંઘર્ષ

BHARAT PAKISTAN SANGHARSH : ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન સંઘર્ષ વિશે તાજા સમાચાર, મુખ્ય ઘટનાઓ અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ મેળવો. પહેલગામ આતંકી હુમલો થયા બાદ ભારતે ઓપરેશન સિંદૂર કરી પીઓકે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલો કરી સફાયો કર્યો છે. ગભરાયેલા પાકિસ્તાને ભારત પર હવાઈ હુમલા કરતાં ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

  • Prev
  • 1
  • 2
  • 3
  • 11
  • Next
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ